• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

પાલિકામાં નગરસેવકોને બેસવા માટે પ્રતિમા બીજી જગ્યાએ ખસેડાશે

મુંબઈ, તા. 14 : નગરસેવકોને બેસવા માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે તે માટે પાલિકાના હેરિટેજ સભાગૃહમાં વર્ષોથી સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓને હવે બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહી છે. પાલિકાની ચૂંટણી દરમિયાન....