• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મુંબઈના 86 વૉર્ડમાં મરાઠી મતદારોને રીઝવવા ભાજપનો સંપર્ક ઍજન્ડા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : નગરપરિષદ અને નગરપંચાયતની બીજી ડિસેમ્બરે ચૂંટણી અને ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા બાદ મુંબઈ સહિત રાજ્યભરની 29 મહાનગરપાલિકાની ચૂંટણીની રાજ્યનું ચૂંટણીપંચ ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. આથી દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી આરંભી દીધી છે. મુંબઈના 227માંથી 86 વૉર્ડમાં મરાઠી મતદારો નિર્ણાયક…..