• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મનસેના સંદીપ દેશપાંડેની `ઇન્દુરી ચાટ' હૉટેલમાં રસોયાથી લઈને પ્રમોટરો પરપ્રાંતીય, માત્ર લિપિ જ દેવનાગરી : ભાજપ

મરાઠી ભાષાને મુદ્દે અન્યોને પડકારનારા મનસે નેતા પર પસ્તાળ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મરાઠી ભાષા, સ્થાનિકોને રોજગારી અને ભૂમિપુત્રોના હક્કો માટે ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ' સરકાર ઉપર સતત ટીકા કરતી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડે પર ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પસ્તાળ પાડી છે. સંદીપ દેશપાંડેએ દાદરમાં `ઇન્દુરી ચાટ' નામની હૉટેલ શરૂ….