મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદે શુક્રવારે રાત્રે જળગાંવમાં હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા મુંબઈ આવી રહેલી એક મહિલા દરદી ફ્લાઈટ ચૂકી ગઈ છે. ઍરપોર્ટ પર મહિલા દરદી હાજર હતી અને એકનાથ શિંદે......