• ગુરુવાર, 31 જુલાઈ, 2025

સાચી શિવસેના અને રાષ્ટ્રવાદીનો ચુકાદો મહારાષ્ટ્રએ આપી દીધો ઃ શાહ

પુણે, તા. 22 (પીટીઆઈ) : વિધાનસભાની ગત ચૂંટણીમાં ‘મહાયુતિ’ને વિજય અપાવીને મહારાષ્ટ્રવાસીઓએ કઈ શિવસેના અને રાષ્ટ્રવાદી સાચી છે તેનો સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે એમ કેન્દ્રના ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે જણાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 20 લાખ લાભાર્થીઓને ઘર ફાળવણીના પત્રો વહેંચવાના…..