• સોમવાર, 23 જૂન, 2025

આજે રાજસ્થાન અને પંજાબ આમને-સામને

નવી દિલ્હી, તા. 17 : આઈપીએલ 2025નો 59મો મુકાબલો રવિવારે 18 મેના રાજસ્થાન અને પંજાબ વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાવાનો છે. રાજસ્થાનની કમાન સંજુ સેમસનના હાથમાં છે. જ્યારે શ્રેયસ અય્યર ઉપર પંજાબની......