• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

આઈપીએલમાં 13 દિવસ યોજાશે ઓપનિંગ સેરેમની

નવી દિલ્હી, તા. 22 : આઈપીએલની કોઈપણ સીઝનમાં પહેલા મેચથી અગાઉ ઓપનિંગ સેરેમની આયોજીત કરવામાં આવે છે. જો કે વખતે બીસીસીઆઈનો પ્લાન અલગ છે. આઈપીએલને 18 વર્ષ થવા જઈ રહ્યા છે અને મોકે બીસીસીઆઈ માત્ર આઈપીએલ 2025ના પહેલા મેચ અગાઉ ઓપનિંગ.....