બીજા દિવસે કુલ 15 વિકેટ પડી : અૉસ્ટ્રેલિયા 181માં સમેટાયા બાદ ભારતની બીજી ઈનિંગમાં 141-6 : પંતની તોફાની ઈનિંગ
નવી દિલ્હી, તા. 4 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં ત્રીજી જાન્યુઆરીથી શરૂ થયો હતો. મેચનો બીજો દિવસ ખુબ જ રોમાંચક રહ્યો હતો અને કુલ મળીને 15 વિકેટ પડી હતી અને 300થી વધારે રન થયા હતા. કુલ મળીને બીજો દિવસ બોલરના નામે રહ્યો હતો અને બેટ્સમેન પરેશાનીમાં.....