ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેકેલ રાહુલની અર્ધસદી : આરસીબીએ આપેલા 176ના ટાર્ગેટને અંતિમ ઓવરમાં ચેઝ કર્યો
નવી દિલ્હી, તા. 18
: આઈપીએલ 2026માં શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો
હતો. બન્ને ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયો
હતો. જ્યાં દિલ્હીએ છ વિકેટે જીત મેળવી હતી. આ મુકાબલામાં આરસીબીએ દિલ્હીને જીત માટે
176 રનનો ટાર્ગેટ આપ્યો....