બૉલિંગમાં ઠાકુરની પ્લેઈંગ ઈલેવન માટે દાવેદારી
નવી દિલ્હી, તા.
14 : શુભમન ગિલની આગેવાનીની ટીમ ઈન્ડિયા 20મી જૂનથી મેજબાન ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની
ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે અને તૈયારીમાં
લાગી છે. તૈયારી મજબૂત કરવા ભારત પાસે એકમાત્ર ઈન્ટ્રા સ્કવોડ મેચ છે. જેનો આગાજ
13 જૂનથી બેકેનહેમમાં થઈ....