• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ મૅચ મુંબઈ અને બેંગ્લોર વચ્ચે

નવી મુંબઈ અને વડોદરામાં રમાશે તમામ મૅચ : પાંચમી ફેબ્રુઆરીએ ફાઈનલ

નવી દિલ્હી, તા. 29 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મહિલા પ્રીમિયર લીગ 2026નું શેડયુલ જારી કરી દીધું છે. ડબલ્યુપીએલની ચોથી સીઝન નવ જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી સુધી રમાશે. આ મુકાબલા મુંબઈ અને વડોદરામાં થવાના છે. સીઝનનો ઓપનિંગ મુકાબલો નવી મુંબઈમાં થશે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર…..