• મંગળવાર, 08 જુલાઈ, 2025

દ.આફ્રિકા ટેસ્ટ વિશ્વ ચૅમ્પિયન : 27 વર્ષનો દુષ્કાળ ખતમ

લૉર્ડસના ઐતિહાસિક મેદાનમાં અૉસ્ટ્રેલિયાને હરાવી દ. આફ્રિકાની ડબ્લ્યુટીસી ફાઇનલમાં જીત

લંડન, તા. 14 : દક્ષિણ આફ્રિકાએ શનિવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી લીધો છે. દક્ષિણ આફ્રિકાને જીત માટે ઓસ્ટ્રેલિયાએ 282 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેને દક્ષિણ આફ્રિકાએ એડન માર્કરમનની સદી અને કેપ્ટન ટેમ્બા બાઉમા સાથેની 147 રનની અત્યંત મહત્ત્વની ભાગીદારીના દમ....