• સોમવાર, 23 જૂન, 2025

ટેસ્ટ ટીમમાં પસંદગીથી ગૌરવ અનુભવતો સાઇ સુદર્શન

લંડન, તા. 7 : આ મહિનાની 20 તારીખથી શરૂ થનાર પાંચ ટેસ્ટની સિરીઝ માટે ટીમ ઇન્ડિયા આજે સવારે લંડનના હિથ્રો એરપોર્ટ પર આવી પહોંચી હતી. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ખેલાડીઓએ શુક્રવારે રાત્રે મુંબઇથી ઉડાન ભરી હતી. ટીમ ઇન્ડિયા લંડન પહોંચી ગયાનો વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા.....