• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પહેલી મૅચમાં કોલકાતાના 174 રન સામે બેન્ગલુરુ જીતના માર્ગે

કોલકાતા, તા. 22 : આઇપીએલ-25ના શાનદાર ઉદ્ઘાટન સમારોહ બાદ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર પહેલી મેચ ગત ટૂર્નામેન્ટની વિજેતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરૂ વચ્ચે રમાઇ હતી. ટોસ જીતીને બેન્ગલુરૂએ બૉલિંગ પસંદ કરી હતી અને બૅટિંગ માટે મેદાનમાં ઉતરેલી....