નવી દિલ્હી, તા. 1 : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો. કોહલી રેલવે સામેના મુકાબલામાં દિલ્હી તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ મુકાબલો અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં મેજબાન ટીમ દિલ્હીએ રેલવે સામે ઈનિંગ અને 19 રને જીત.....