• બુધવાર, 17 જુલાઈ, 2024

કોપા અમેરિકામાં પરાગ્વે સામે 4-1થી જીત મેળવી બ્રાઝિલ ક્વાર્ટર ફાઇનલ ભણી

કોલંબિયાનો કોસ્ટા રિકા વિરુદ્ધ 3-0થી શાનદાર વિજય 

લાસ વેગાસ તા.29 : વિનિસિયસ જુનિયરના પહેલા હાફમાં બે ગોલની મદદથી બ્રાઝિલે કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપના ગ્રુપ ડીના મેચમાં પરાગ્વે સામે 4-1થી જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં ભણી....