• રવિવાર, 15 માર્ચ, 2026

ભોજનમાં બેને બદલે એક શાક; પ્રસાદમાં લાડુને બદલે છૂટી બુંદી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ઇરાન-ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધને લીધે એલપીજી ગૅસની અછત ઊભી થઈ છે, એની અસર મહારાષ્ટ્રના વિશ્વવિખ્યાત શ્રી સાંઈબાબાના મંદિરને પણ થઈ છે. મંદિર સંસ્થાન દ્વારા દરરોજ 50,000 ભક્તોને.....