• રવિવાર, 15 માર્ચ, 2026

સરકારે એનએસએ હટાવતા વાંગચૂકની જેલમુક્તિ

નવી દિલ્હી, તા. 14 :  લેહમાં હિંસા સાથે જોડાયેલા એક મહત્ત્વના ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે શનિવારે લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચૂક પર લાગેલો રાષ્ટ્રીય સુરક્ષાધારો (એનએસએ) હટાવી......