• રવિવાર, 15 માર્ચ, 2026

અકસ્માતમાં જીવ ગુમાવનારા જૈન મુનિની ગુણાનુવાદ સભા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : ગુરુવારે વિહાર કરતી વખતે કાર અકસ્માતમાં કાળધર્મ પામેલા આચાર્ય શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ શ્રી નમ્રરત્નવિજયજીની ગુણાનુવાદ સભા આજે (રવિવારે) ભાયંદરના બાવન જિનાલયમાં......