• રવિવાર, 15 માર્ચ, 2026

ઈરાનના યુરેનિયમ મુદ્દે ટ્રમ્પે ફગાવ્યો પુતિનનો પ્રસ્તાવ?

નવી દિલ્હી, તા. 14 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિને બદલી દીધી છે. અમેરિકા અને ઈઝરાયલ મળીને ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવા ઈચ્છે છે અને આ માટે સતત તેહરાન ઉપર હુમલા.....