વડનગરા નાગર
સ્વ. ગીતાબેન દેસાઈ. તે સ્વ. મહેશચંદ્ર
મહેન્દ્રરાય દેસાઈનાં પત્ની. મૈત્રેયી ઓઝા, ચિંતન દેસાઈનાં માતા. સ્વ. ઉપેન્દ્રભાઈ
ઓઝા, પ્રણામીનાં સાસુ. નિષ્કનાં દાદી 13મીએ હાટકેશશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ
મહુવાના સ્વ. સરલાબેન તથા સ્વ. મધુસુદન
શંભુપ્રસાદ પંડ્યાના પુત્ર પ્રણવભાઈ (ઉં. 44) 12મીને ગુરુવારે કૈલાસવાસ પામ્યા છે.
તે પ્રતિમાબેનના પતિ. રાજેશભાઈ, રૂપલબેન ઉદયકુમાર રાજગોરના ભાઈ. સરોજબેન હિરેનભાઈ રાજ્યગુરુ,
ભારતીબેન નવનીતભાઈ મહેતાના ભત્રીજા. સ્વ.દુર્ગાશંકર માધવજી ભટ્ટના ભાણેજ. પ્રાર્થનાસભા
15મીને રવિવારે સાંજે 4થી 6. નિ.: એ 001, સિધ્ધિ એપાર્ટમેન્ટ, વસંત નગરી, શેઠ વિદ્યામંદિર
હાઈ સ્કૂલની સામે,વસઈ (પૂ.).
હાલાઈ લોહાણા
મોરબીના સ્વ. મનુભાઈ તુલસીદાસ કોટકના પત્ની
ગં.સ્વ. લાભુબેન (ઉં. 91) 14મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે બીમલભાઈના માતા.
વંદનાબેનના સાસુ. સ્વ. હંસરાજ જોબનપુત્રા તથા સ્વ. સાકરબેનના પુત્રી. સ્વ. જેઠાલાલભાઈ,
સ્વ. વલ્લભદાસભાઈ, સ્વ. લખુભાઈ, સ્વ. લાલજીભાઈ, જસુબેન પ્રભુદાસ કાપડિયા, ઉષા ઉત્તમશાહના
બહેન. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ વરસામેડીના સુરેન્દ્ર કારીયા (ઉં.
72). તે સ્વ. રૂક્ષ્મણીબેન વેલજી કારીયાના પુત્ર. સ્વ. હેમલતાબેનના પતિ. સ્વ. લીલાધર
પુરૂષોત્તમ ગણાત્રાના જમાઈ. બીના અનુજ ઉપાધ્યાય, કિંજલ, પિયુષ દેઢીયા, સાગરના પિતા.
સ્વ. ત્રિવેણીબેન જયંતીલાલ ઠક્કરના ભાઈ શુક્રવાર 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા રવિવાર, 15મીએ 5.30થી 7. ઠે.: કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર,
આરઆરટી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી રાજગોર
ગુંદિયાળી ગં.સ્વ. મોંઘીબેન વ્યાસ (ઉં.
89) 13મીને શુક્રવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. શિવજી દયારામ વ્યાસના પત્ની. મોહનલાલ,
સ્વ. અમૃતલાલ, અરવિંદભાઈ, ખળાશંકરભાઈ, ચંદ્રકાંતભાઈ, ધનલક્ષ્મીબેન, ઉર્મિલાબેન, હેમલતાબેનના
માતા. સ્વ. મંજુલાબેન, જ્યોતિબેન, હંસાબેન, પ્રીતિબેન, સંગીતાબેન, ચંદુલાલ, હર્ષદકુમાર,
રાજેશકુમારના સાસુ. જીવીબાઈ સંદુરજી નાકરના દીકરી. સ્વ. કરશનજી નરસિંહ વ્યાસ, સ્વ.
રામજી કારુ વ્યાસ, સ્વ. નાનજી કારુ વ્યાસ, સ્વ. રવીલાલ ગોપાલજી વ્યાસના ભાભી. પ્રાર્થનાસભા
રવિવાર, 15મીએ સાંજે 4થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, 90 ફૂટ રોડ, લેવેન્ડર બોધની બાજુમાં,
ઘાટકોપર (પૂ.).
ઘોઘારી લોહાણા
માળીયાહાટીના જિતેન્દ્રભાઈ (જીતુભાઈ) ધીરજલાલ
મોનજી ગઢીયા (ઉં. 78). તે હંસાબેનના પતિ. કિરણભાઈના બંધુ. જનક, પરાગ, પાયલના કાકા.
હિનાના પિતા. સ્વ. મોહનલાલ છગનલાલ બુદ્ધદેવના જમાઈ 12મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા
છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મહુવા (કોંજળી)ના હર્ષદભાઈ લાલજીભાઈ રાઠોડ
(ઉં. 68) 12મીને ગુરુવારે શ્રીરામશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. મિત્તલ, વંદના,
દિપાલી, કૃણાલના પિતા. જયુબીનકુમાર, પીન્ટુકુમાર, ચેતનકુમાર, ચક્ષુના સસરા. ગુણવંતભાઈ,
કાંતિભાઈ, કમલેશભાઈ લાલજીભાઈ રાઠોડ, હંસાબેન મનોજકુમાર જાદવના ભાઈ. રિયા, યાવી, નીલ,
રૂદ્ર, પાર્થ, એકવીરા, ક્રિષિકાના દાદા-નાના. પ્રાર્થનસભા સોમવાર, 16મીએ સાંજે 5થી
7. ઠે.: શ્યામવાડી, સંત શ્રી શામજી બાપુ ચોક, અરૂણકુમાર વૈદ્ય માર્ગ, દિંડોશી કોર્નર,
મલાડ (પૂ.).
કપોળ
સિહોરવાળા ધનલક્ષ્મી હરિકૃષ્ણ ચુનીલાલ
દોશીના પુત્ર શરદભાઈ (ઉં. 68) 13મીને શ્રીજીચરણ પામ્યા છે. નયનાબેનના પતિ. ખુશ્બુના
પિતા. નિતીનભાઈ, જતીનભાઈના ભાઈ. શ્વસુરપક્ષે સ્વ. જયંતીલાલ છોટાલાલ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મોટા ખુંટવડાવાળા સ્વ. હીનાબેન લલીતભાઈ
રણછોડદાસ મોદીના પુત્ર રીતેન (બોબી) (ઉં. 58) શુક્રવાર, 13મીએ શ્રીજીચરણ પામ્યા છે.
તે નીપાબેનના પતિ. અંકીશનાં પિતા. સ્વ. હેમલ, કેતનના ભાઈ. ગં.સ્વ. રમીલાબેન ઈશ્વરલાલ
કોઠારીના જમાઈ. પ્રાર્થનાસભા 15મીને રવિવારે 5થી 7. ઠે.: સોની વાડી, ગ્રાઉન્ડ ફ્લોર,
શિંપોલી રોડ, એસ.વી. રોડ, બોરીવલી (પ.).
સૌરાષ્ટ્ર કડવા પટેલ
નાની વાવડીના ગં.સ્વ. મંજુલાબેન (ઉં.
87) 13મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મોહનભાઈ નરશીભાઈ ગોપાણીના પત્ની.
પિયુષભાઈના માતા. અનસુયાબેનના સાસુ. ભુમિકા, આકાશ, હેતના દાદી. પ્રાર્થનાસભા 16મીને
સોમવારે સાંજે 5થી 6.30. ઠે.: કડવા પાટીદાર સમાજ, નેન્સી કોલોની, એસ.ટી. ડેપોની સામે,
સંત જ્ઞાનેશ્વર રોડ, બોરીવલી (પૂ.).
માધવપુર ગિરિનારાયણ બ્રાહ્મણ
વિરારના ઝવેરીલાલ પુરોહિત (સેવક) (ઉં.
88). તે સ્વ. વિજ્યાબેન હિરાલાલ પુરોહિતના પુત્ર. સ્વ. મંજુલાબેનના પતિ. ભરતભાઈ કરશનદાસ
પંડ્યાના બનેવી. સ્વ. અનસુયાબેન તિલોતમાબેન રમીલાબેન, જગદીશભાઈ, ઘનશ્યામના ભાઈ. જસ્વિકા
નિપુણ વ્યાસ, સોનલ ઉપેન્દ્ર શુક્લ, સુષ્મા જ્યોતિન ત્રિવેદી, ખેવના સુશીલ શુક્લ, શિલ્પા
કુમારેશ મિસ્ત્રી, અતુલ ઝવેરીલાલ પુરોહિતના પિતા 12મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા
છે. લૌ. વ્ય. બંધ છે.
ઈડર ઔદીચ્ય 27 જ્ઞાતિ બ્રાહ્મણ
ગાંઠિયોલના સ્વ. લક્ષ્મીબેન બેચરલાલ ઠાકરના પુત્ર
શશીકાંત ઠાકર (ઉં. 77). તે સ્વ. નિર્મળાબેન હરિશ્ચંદ્ર ત્રિવેદીના જમાઈ. સ્વ. પ્રેમીલાબેનના
પતિ. રૂપાલી, વિનોદના સસરા. સત્યભામા, ગિરજાશંકર, પદ્મા, ભાલચંદ્ર, ભારતીના ભાઈ 13મીએ
દેવલોક પામ્યા છે. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે.
પરજીયા સોની
ઘુઘરાળાના સ્વ. નટવરલાલ કે. થડેશ્વરના
પત્ની સ્વ. રસીલાબેન (ઉં. 78) 13મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે હિંમતલાલના
ભાભી. ચેતનભાઈ, ભારતીબેન, ભાવનાબેન, પંકજભાઈના માતા. મમતાબેન, શીતલબેન, પરેશભાઈ, ઉદયભાઈના
સાસુ. વિરાજ, બલરાજ, ધરમ, અનુશ્રી રાહુલ પારેખના દાદી-નાની. લૌ. પ્રથા બંધ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
નડિયાદના અ.સૌ. ભારતીબેન શાહ (ઉં. 80)
ગુરુવાર, 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે બિપીનચંદ્રનાં પત્ની. દેવાંગ, મિતલનાં માતા.
રીટા, ફેનીકાનાં સાસુ. ગં. સ્વ. કોકિલાબેન રમેશચંદ્ર શાહ, સ્વ. જગદીશભાઈ, સ્વ. રમેશભાઈ,
સ્વ. સુશીલાબેન, સ્વ. કોકિલાબેન, સ્વ. ઉષાબેનનાં ભાભી. ધનેશભાઈ, સ્વ. નિકુંજબેન, સ્વ.
ઉષાબેન, સ્વ. દિનેશભાઈનાં બેન. પ્રાર્થનાસભા 16મીને સોમવારે સાંજે 5થી 7. ઠે. : વર્ધમાન
સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ(મોટો ઉપાશ્રય) 5માં માળે, એસ. વી. રોડ, પારેખ ગલ્લીના બાજુમાં,
કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
નાથાળિયા ઉનેવાળ બ્રાહ્મણ
સિમરના વસંતરાય દયાશંકર મહેતા (ઉં.
84). તે સ્વ વસુમતીબેનના પતિ. સ્વ. ચેતના નવનિતરાય ઓઝા, શ્વેતા સતીશકુમાર ઓઝા, શિલ્પા
અશોકકુમાર ઓઝા, જિગ્ના કેતનકુમાર ઓઝાના પિતા. કંકુબેન હરજીવનદાસ મોનજી રાજ્યગોરના જમાઈ.
ભાસ્કર જેશંકર, મેહુલ જેશંકર મહેતા ના કાકા 13મીને શુક્રવારે કૈલાસવાસી પામ્યા છે.
પ્રાર્થનાસભા 15મીને રવિવારે બપોરે 5થી 7. ઠે.: ડાયમોડા (બીએપીએસ) સ્વામિનારાયણ સંસ્કાર
કેન્દ્ર, પેટ્રોલ પંપની બાજુમાં, દહિસર (પૂ.).