• મંગળવાર, 17 માર્ચ, 2026

જૈન મરણ

કવીઓ જૈન

લાયજાના કુસુમબેન ગાલા (ઉં. 87) 12મીએ અવસાન પામ્યાં છે. તે પુરીબાઈ હરશીનાં પુત્રવધૂ. સ્વ. કલ્યાણજીનાં પત્ની. સ્વ. સવિતા, સ્વ. ચંચળ, સ્વ. ચંદન, જેઠાલાલ, નિલેશ ચેતનાનાં માતા. સુંદરબાઈ લાલજીનાં પુત્રી. દેવજી, મુરજી, મેઘજી, લાલજી, વેલબાઇ ગાંગજી, તારા લક્ષ્મીચંદનાં બેન. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: નિલેશ કલ્યાણજી ગાલા, બી/708, કમલકુંજ, ચીવડાગલી, લાલબાગ, મુંબઈ-12.

 

 છસરાના સાકરબેન ગાલા (ઉં. 86) 12મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. જેઠીબાઇ વેલજી માડણનાં પુત્રવધૂ. પુંજી નથ્થુ હંસરાજ શેઠીયાનાં પુત્રી. સ્વ. સામજીનાં પત્ની. સ્વ.ભરત, સ્વ. રોહિત, દિપક, નીતાનાં માતા. રતનબેન પુનશી, હીરબાઇ ખીમજી, વેજબાઇ કેશવજી, મણીબેન પ્રેમજીનાં બેન. પ્રાર્થના વર્ધમાન સ્થા. જૈન.શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, 1લેમાળે, દાદર (પ.). ટા.: 4થી 5.30.

 

જૈન સ્થા. દશા શ્રીમાળી

રાવણી (વિસાવદર)ના સ્વ. શારદાબેન દુર્લભદાસ ગોવિંદજી ગાઠાણીના પુત્ર હરેશભાઈ (ઉં. 68) 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ગિરીશ, જીતેન્દ્ર, ચંદ્રકાંત, મીના ભરતકુમાર કોઠારી, નયના ચંદ્રકાંત જસાણી, બા.બ્ર. ઉર્વસીબાઈ મહાસતીના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ નિવાસી જૈન

અરૂણાબેન શાહ (ઉં. 86) શનિવાર, 14મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. પ્રવીણચંદ્ર કુંદરલાલ શાહના પત્ની. બીજલ, જીજ્ઞાના માતા. અર્ચના, ચંદ્રેશકુમારના સાસુ. સ્વ. નેમચંદ ચુનીલાલ શાહના દીકરી. ચીનુભાઈ, ચંદ્રકાંતાબેન, સરસ્વતીબેન, વીરમતીબેન, ભદ્રાબેન, દમયંતીબેનના ભાભી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 601/602, નેહજ હાઈટ્સ, 34, જવાહરનગર રોડ નં. 4, ગોરેગાંવ (પ.).