• બુધવાર, 19 જૂન, 2024

એક જાતિ, એક પ્રધાન : સરકારની ફૉર્મ્યુલા ?

મોદી કૅબિનેટમાં જાતિગત સમીકરણો મુજબ પ્રધાન પદ ફાળવાશે

નવી દિલ્હી, તા.8 : નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રની નવી એનડીએ સરકારમાં કેટલા પ્રધાનો આવતી કાલે શપથ લેશે એની અટકળો સાથે કોને પ્રધાન પદ મળશે તેની અટકળો વચ્ચે એક જાતિ, એક પ્રધાનની ફોર્મ્યુલા ઘડાયાની ચર્ચા છે. સરકારમાં સહયોગી દળોની અપેક્ષાઓ પૂરી કરવા છેલ્લા કેટલાક દિવસથી ભાજપ....