• બુધવાર, 19 જૂન, 2024

મોદી સરકારની હેટટ્રિક, કૉંગ્રેસ કલીન બોલ્ડ  

લોકસભા ચૂંટણી 2024 : એક્ઝિટ પોલનું તારણ

લોકસભા ચૂંટણીમાં મતદાનની પૂર્ણાહુતિ સાથે એકિઝટ પોલનું વાવાઝોડું ફૂંકાયું : ભાજપની આગેવાનીમાં એનડીએને બહુમત પરંતુ 400 પાર મુશ્કેલ

નવી દિલ્હી, તા.1 : લોકસભા ચૂંટણીના છેલ્લા 7મા તબક્કાના મતદાનની પૂર્ણાહુતિ સાથે શનિવારે સાંજથી જાહેર થયેલા તમામ એકિઝટ પોલમાં કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં બહુમત સાથે ત્રીજીવાર એનડીએની સરકાર રચાતી હોવાનું.....