• રવિવાર, 22 માર્ચ, 2026

હોર્મુઝ ખાડી ખોલો : બાવીસ દેશનો ઈરાન સામે મોરચો

નવી દિલ્હી, તા. 21 : મધ્યપૂર્વના યુદ્ધમાં ઈરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતાં દુનિયાભરમાં તેલસંકટ સર્જાયું છે. ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક ખોલવા માટે 22 દેશ ઈરાન વિરુદ્ધ એક થયા છે અને એક સંયુક્ત નિવેદનમાં આ.....