• રવિવાર, 22 માર્ચ, 2026

બોરીવલીના શિંપોલી ક્રોસ રોડની ગંદકી ક્યારે દૂર થશે?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : બોરીવલી (પશ્ચિમ)માં શિંપોલી ક્રોસ રોડ, અદાણી ઇલેક્ટ્રિસિટીની સામેની સોની વાડી અને ગોખલે સ્કૂલની વચ્ચેની ખુલ્લી જગ્યામાં ગંદકી થઈ ગઈ છે, એ દૂર કરવા માટે સ્થાનિક રહેવાસીઓએ પાલિકા.....