• મંગળવાર, 17 માર્ચ, 2026

ઉત્તર કોરિયાનું મિસાઇલ પરીક્ષણ : જાપાન તરફ 10 મિસાઈલ છોડી

નવી દિલ્હી, તા.14 : અખાતમાં યુદ્ધની તંગદિલી વચ્ચે ઉત્તર કોરિયાએ ફરી એકવાર દુનિયાને ચોંકાવી છે. કિમ જોંગ ઉનના શાસને પૂર્વ સાગરમાં જાપાન તરફ 10થી વધુ બેલિસ્ટિમ મિસાઈલો છોડીને સનસનાટી.....