• સોમવાર, 16 માર્ચ, 2026

રેલવેએ પાણીની બૉટલના ભાવમાં 1 રૂપિયો ઘટાડયો

નવી દિલ્હી તા. 20 : સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યા બાદ ભારતીય રેલવેએ જનતાને લાભ આપવા એલાન કર્યુ છે કે રેલ નીર બ્રાન્ડ હેઠળ વેંચાતુ પાણી સસ્તું થશે. એક લીટર બોટલનો ભાવ રૂ. 15થી ઘટાડીને રૂ. 14 અને અડધા લીટરની બોટલનો ભાવ રૂ. 10થી ઘટાડીને રૂ. 9 કરાયો….