• બુધવાર, 19 જૂન, 2024

રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે એસઆઈટી : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ તા.25 : રાજકોટમાં શનિવારનો દિવસ ગોઝારો સાબીત થયો હતો. અહીના નાનામવા રોડ ઉપર સયાજી હોટેલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા દુર્ઘટના સર્જાતા 12 બાળકો સહિત 26 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું તેમજ અનેક લોકો ગંભીર રીતે દાઝ્યાં હોવાની તેમજ મૃતાંક હજુ વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા રાજકીય અગ્રણીઓમાં.....