• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

જસ્ટિસ વર્મા સામે આંતરિક તપાસનો અહેવાલ સીજેઆઈને સુપરત

જસ્ટિસે સરકારી બંગલોમાંથી કરોડોની રોકડ સંબંધી રિપોર્ટ આપ્યો

નવી દિલ્હી, તા.22 : જસ્ટિસ વર્માનાં ઘરેથી કથિતરૂપે 15 કરોડ રૂપિયા રોકડા મળી આવવાનાં ચોંકાવનારા ઘટનાક્રમમાં દિલ્હી હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને આંતરિક તપાસ અહેવાલ સુપરત કરી દીધો છે. જસ્ટિસ ઉપાધ્યાયે ઘટના અંગે પુરાવા.....