નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે શનિવારે સંસદમાં જણાવ્યું હતું કે, ભારતનો કેટલોક ભાગ લદ્દાખમાં આવે છે તે ભૂભાગ પર ચીન દ્વારા બે નવાં ગામ વસાવાયાં હોવાની જાણકારી મળી છે. ચીનનો આવો ગેરકાનૂની કબજો સ્વીકાર્ય નથી. ભારતે રાજદ્વારી માધ્યમથી ચીન સામે કડક.....