• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સોનાના ભાવ સામાન્ય જનની પહોંચ બહાર

§  ઝવેરાતની માગ ઠપ, ડિમાન્ડના ટ્રેન્ડ બદલાશે

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 15 : સોનાના આંતરરાષ્ટ્રીય ભાવ ડૉલર 3000 પાર કરી ગયા જ્યારે સ્થાનિક ભાવ જીએસટી સાથે 91 હજાર આસપાસ 10 ગ્રામના થઈ ગયા છે અને 15 ટકાની ડ્યૂટી 6 ટકા કર્યા પછીની આ સ્થિતિ છે. આ સમયે સ્થાનિક બજારોમાં સોનાની માગ ઠપ થઈ ગઈ છે. હોળાષ્ટક પૂરાં થવાની રાહ જોઈને લગ્નસરાની માગ નીકળવી….