• બુધવાર, 26 માર્ચ, 2025

કુંભમાં મહારેકોર્ડ : 62 કરોડ લોકોએ કર્યું પવિત્ર સ્નાન

§  મહાકુંભમાં મહાશિવરાત્રીની તડામાર તૈયારી

પ્રયાગરાજ, તા. 22 : વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મેડાવડો મહાકુંભ સમાપન નજીક પહોંચી ગયો છે. મહાકુંભનો અંતિમ દિવસ 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો છે અને તેના માટે ભારે તૈયારી કરવામાં આવી રહી છે. મહાકુંભને લઈને અલગ અલગ વિવાદ અને દુષ્પ્રચાર છતાં પણ અડધોઅડધ દેશે પવિત્ર સ્નાન કર્યું…..