અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 1 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ફરી એકવાર પારંપરિક રીતે શનિવારે પોતાનું સતત આઠમીવાર બજેટ રજૂ કર્યુ હતુ. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ બજેટ વિકાસનો વેગ વધારવા, ખાનગી ક્ષેત્રમાં રોકાણને વધારવા, ઘરેલુ સંવેદનાઓને મજબુત કરવા અને મધ્યમવર્ગના ખરીદ શકિતની ક્ષમતાને......