• રવિવાર, 19 મે, 2024

મેઘા એન્જિનિયરિંગ સામે સીબીઆઈએ કેસ નોંધ્યો  

રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપનારી 

નવી દિલ્હી, તા. 13 : સ્ટીલ મંત્રાલય અને મેઘા એન્જીનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ ઉપર 315 કરોડ રૂપિયાની એનઆઈએસપી પરિયોજનામાં કથિત ભ્રષ્ટાચારને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા જાણકારી આપવામાં આવી છે. તપાસ એજન્સીના કહેવા પ્રમાણે 315 કરોડ રૂપિયાની પરિયોજનાની....