• રવિવાર, 19 મે, 2024

આંધ્રમાં `ઇન્ડિયા' ગઠબંધને સીપીએમ, સીપીઆઈ સાથે કરી બેઠક વહેંચણી  

સીપીએમ સાથે 1+8, સીપીઆઇ સાથે 2+14 બેઠકની ડીલ

નવી દિલ્હી, તા.13 : આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ-સીપીઆઇ અને સીપીએમ વચ્ચે બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા ફાઇનલ થઈ છે. જે મુજબ રાજ્યમાં સીપીએમ એક લોકસભા અને 8 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. સીપીઆઇને ફાળે 14 વિધાનસભા અને બે લોકસભા બેઠક ગઈ છે. અનામત અરાકૂ બેઠક....