• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

મારો પ્રેમી મૃત્યુ પામીને પણ વિજયી થયો

જાતિના ભેદભાવમાં પિતાએ પ્રેમીની હત્યા કરતાં નાંદેડની યુવતીએ કહ્યું

પ્રેમીની અંતિમક્રિયા સમયે યુવતીએ મૃતદેહ સાથે લગ્નવિધિ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : આજે વિશ્વમાં લોકો વચ્ચેના ભેદભાવ દૂર થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાંદેડમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. જેમાં પિતાએ પુત્રીના બીજી જાતિના પ્રેમીની હત્યા કરી હતી. આ વાતની જાણ યુવતીને થતાં તે પ્રેમીના ઘરે ગઈ હતી. પ્રેમીના શરીરની અંતિમક્રિયા ચાલતી હતી ત્યાં યુવતીએ લગ્નવિધિ કરી પિતા સહિત…..