મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા પ્રકાશ મહાજને આજે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ભાજપના ટોચના નેતા સ્વ. પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકસભાની ગત ચૂંટણી પહેલાં મારી સલાહ લેવામાં આવી….