ભરચક રહેતા રસ્તા ઉપર સદ્ભાગ્યે કોઈ જીવહાનિ નહીં
જીતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 17 : માત્ર દસ મિનિટ વરસાદ બાદ મીરા-ભાયંદરના ઇન્દ્રલોક વિસ્તારના સેક્ટર 3માં લગભગ 100 ફૂટ લાંબો રસ્તો જમીનમાં 30 ફૂટ જેટલો ઊંડો જતો રહ્યો હતો. આ જ રોડ પર અનેક બહુમાળી બિલ્ડિંગોની સાથોસાથ બે મોટી સ્કૂલો પણ આવેલી છે. એમાંથી એક ગોલ્ડન નેસ્ટ ઇંગ્લિશ....