• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ટુ વ્હીલર્સના વેચાણમાં ત્રણ કંપનીઓનો હિસ્સો 72 ટકા

વર્ષ 2024-25માં 1,88,77,812 ટુ વ્હીલરનું વેચાણ થયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ - ફાડા)ના રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં ટુ વ્હીલર વાહનોનું કુલ રિટેલ વેચાણ 1,88,77,812 એકમ જેટલું થયું છે. આ વેચાણમાં ત્રણ કંપનીઓનો બજાર હિસ્સો 72 ટકાનો રહ્યો છે. આ ત્રણ કંપનીઓમાં હિરો મોટોકોર્પ.....