મુંબઈ, તા. 5 : દક્ષિણ મુંબઈમાં કારમાઇકલ રોડ પર પારસીઓની માલિકીનો એક એકરથી વધુ જંગલવાળો પ્લૉટ અદાણી ગ્રુપની પેટાકંપની માહ-હિલ પ્રૉપર્ટીઝને રૂપિયા 170 કરોડમાં વેચવામાં આવ્યો હતો. રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ કંપની સીઆરઈ મેટ્રીક્સ દ્વારા મેળવવામાં આવેલા નોંધણી દસ્તાવેજો અનુસાર બેહરામ.....