• બુધવાર, 26 માર્ચ, 2025

‘બૅન્ક.ઇન’નો હેતુ સાયબર ક્રાઇમ રોકવાનો છે

મુંબઈ, તા. 8 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાનો બૅન્કો માટે વિશિષ્ટ ડોમેન (કાર્યક્ષેત્ર) દાખલ કરવાનો નિર્ણય વાસ્તવિક બૅન્કિંગ વેબસાઇટ્સને ઓળખવાનો અને ફિશિંગ કૌભાંડોને સરળતાથી ટાળવાનું બનાવવાનો છે. ગ્રાહકો વ્યવહારો કરતાં પહેલાં તેની વેબસાઇટ પર ‘બૅન્ક.ઇન’ એક્સ્ટેંશન છે કે કેમ તે ચકાસીને બૅન્કની અધિકૃતતાની ચકાસણી કરી શકે….