દેશમાં જ નહીં, પ્રશાસનમાં પણ ઘૂસણખોરી?
યશ રાવલ તરફથી
મુંબઈ, તા. 1 : ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો તેમ જ રોહિંગ્યાઓ ભારતમાં જ નહીં, પરંતુ ભારતના સરકારી તંત્રમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે તેનું ઉદાહરણ આપતો એક મામલો મુંબઈમાં સામે આવ્યો છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત પોલીસે મુંબઈમાં ગેરકાયદે વસતા પિતા-પુત્રની ધરપકડ.....