• બુધવાર, 26 માર્ચ, 2025

ઉદ્ધવ ઠાકરેની પક્ષમાં પકડ ઢીલી થયાની ચર્ચા

§  બાળાસાહેબની જન્મજયંતીએ નેતાઓ ગેરહાજર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી રૅલીમાં શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિ છતાં કેટલાય આગેવાનોની ગેરહાજરીની ચર્ચા રાજકીય વર્તુળોમાં શરૂ થઈ છે. આ આગેવાનો પક્ષથી નારાજ છે કેમ? કે પછી ઉદ્ધવ ઠાકરેની પક્ષ ઉપર પકડ રહી નથી? એવી ચર્ચા સાંભળવા….