• બુધવાર, 17 જુલાઈ, 2024

એમએસએમઈ અધિનિયમમાં સંશોધન કરવા સરકાર તૈયાર

મુંબઈ, તા. 6  :  કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે ગયા વર્ષે બજેટમાં લાવવામાં આવેલા નવા સુધારા 43  બી (એચ) ને કારણે સુક્ષ્મ, લધુ અને મધ્યક્ષ કક્ષાના ઉદ્યોગો ( એમએસએમઇ)ને....