• ગુરુવાર, 19 માર્ચ, 2026

એશિયા કપની 18 મૅચનો સમય બદલાયો

ભીષણ ગરમીને કારણે અડધો કલાક મોડી શરૂ થશે મૅચ

નવી દિલ્હી, તા. 30 : અમિરાત ક્રિકેટ  બોર્ડે શનિવારે ઘોષણા કરી હતી કે સંયુક્ત અરબ અમિરાતમાં ભીષણ ગરમીના કારણે આગામી એશિયા કપના 19માંથી 18 મેચનો શરૂ થવાનો સમય મૂળ કાર્યક્રમથી અડધો કલાક પાછળ કરવામાં આવ્યો છે. સંશોધિત સમય અનુસાર હવે મેચ સ્થાનિક સમય અનુસાર 6.30 વાગ્યે.....