• સોમવાર, 23 જૂન, 2025

કાર્લસન સાતમીવાર નોર્વે ઓપન ચૅમ્પિયન

સ્ટાવેંજર (નોર્વે), તા.7 : વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ અંતિમ રાઉન્ડમાં અમેરિકી ગ્રાંડમાસ્ટર ફેબિયાનો કારૂઆના સામે હારી ગયો હતો. આથી ગુકેશને નોર્વે ઓપન ચેસ ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડÎો હતો. જ્યારે પાંચ વખતનો પૂર્વ વિશ્વ વિજેતા અને નંબર વન......