§ રિયાન પરાગના તાબડતોડ 43 રન
નવી દિલ્હી, તા. 5 : શનિવારે
રમાયેલા
આઈપીએલ
ડબલ
હેડરના
બીજા
મુકાબલામાં
રાજસ્થાન
રોયલ્સ
અને
પંજાબ
કિંગ્સ
વચ્ચે
ટક્કર
થઈ
હતી. મેચમાં
પંજાબે
ટોસ
જીતીને
રાજસ્થાનને
પહેલા
બેટિંગનું
આમંત્રણ
આપ્યું
હતું. આ તકનો
ફાયદો
ઉઠાવતા
રાજસ્થાને 20 ઓવરમાં 4 વિકેટ
ગુમાવીને 205 રન
કર્યા
હતા. રાજસ્થાન
માટે
સંજુ
સેમસન
અને
યશસ્વી
જયસ્વાલે.....