• બુધવાર, 18 માર્ચ, 2026

વિદર્ભને રણજી ટ્રૉફી ચૅમ્પિયન બનવાની તક : કેરળ સામે બીજા દાવમાં 4 વિકેટે 294 રન

નાગપુર, તા.1 : વિદર્ભ ટીમ રણજી ટ્રોફીમાં ત્રીજી વખત ચેમ્પિયન બનવા તરફ આગળ વધી રહી છે. કેરળ વિરૂધ્ધના ફાઇનલ મેચના આજે ચોથા દિવસના અંતે રનમશીન કરુણ નાયરની વધુ એક સદીની મદદથી વિદર્ભના બીજા દાવમાં 4 વિકેટે 249 રન થયા છે. તે કેરળથી 286 રન આગળ થયું છે અને 6 વિકેટ હાથમાં છે. મેચ ડ્રો તરફ આગળ વધી…..