• બુધવાર, 26 નવેમ્બર, 2025

જૂના વિકાસ મોડેલથી દુનિયાની મોટી વસ્તી સંસાધનોથી વંચિત

જ્હોનેસબર્ગ, તા. 22 : દક્ષિણ આફ્રિકા પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જી20 શિખર સંમેલનને સંબોધનમાં મહત્ત્વનું સૂચન કર્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે, જી20નું જૂનું વિકાસ મોડેલ હવે બદલવાની......